સજગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સજગ

વિશેષણ

  • 1

    જાગ્રત; સાવધાન.

મૂળ

સ+જગ (જાગવું) સર૰ हिं.