સજ્જડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સજ્જડ

વિશેષણ

 • 1

  મજબૂત; દૃઢ; સખ્ત.

 • 2

  ભારે; આકરું.

 • 3

  સખત ચોટેલું.

 • 4

  અકડાયેલું; જડાયેલું.

મૂળ

સ+જડ?; સર૰ म. सज्जड