સજ્જતા ની ગુજરાતીમાં વ્યાખ્યા

સજ્જતા

સ્ત્રીલિંગ

  • 1

    તૈયારી.

  • 2

    સજાવટ; શણગાર.

  • 3

    તત્પરતા.

મૂળ

सं.