ગુજરાતી

માં સજ્જાની 2 મુખ્ય વ્યાખ્યા છે: સજ્જા1સજ્જા2

સજ્જા1

સ્ત્રીલિંગ

 • 1

  શય્યા.

 • 2

  તેરમાને દિવસે અપાતું ખાટલા અને પથારીનું દાન.

 • 3

  બખતર.

 • 4

  પોશાક.

ગુજરાતી

માં સજ્જાની 2 મુખ્ય વ્યાખ્યા છે: સજ્જા1સજ્જા2

સજ્જા2

સ્ત્રીલિંગ

 • 1

  શૃંગાર.

મૂળ

हिं.