સુજ્ઞ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુજ્ઞ

વિશેષણ

  • 1

    ડાહ્યુ; સમજુ; ચતુર; વિદ્વાન.

મૂળ

सं.