સંજ્ઞા ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંજ્ઞા

સ્ત્રીલિંગ

  • 1

    ભાન; ચેતના.

  • 2

    જ્ઞાન; સમજ.

  • 3

    સાન; નિશાની.

  • 4

    નામ.

મૂળ

सं.