સજન ની ગુજરાતીમાં વ્યાખ્યા

સજન

પુંલિંગ

  • 1

    +સુજન.

મૂળ

સર૰ हिं.

સુજન ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુજન

પુંલિંગ

  • 1

    સારો સદાચારી માણસ; સજ્જન.

મૂળ

सं.

સૃજન ની ગુજરાતીમાં વ્યાખ્યા

સૃજન

નપુંસક લિંગ

પદ્યમાં વપરાતો
  • 1

    પદ્યમાં વપરાતો સૃષ્ટિ; સરજન (શુદ્ધ સર્જન).