સંજનીનવિદ્યા ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંજનીનવિદ્યા

સ્ત્રીલિંગ

  • 1

    જિનોમિક્સ; જનીનકાયવિદ્યા; કોષમાંના બધા જ જનીનોનો અભ્યાસ કરતું વિજ્ઞાન.