સંજમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંજમ

પુંલિંગ

  • 1

    સંયમ; નિગ્રહ; નિરોધ.

  • 2

    ઇન્દ્રિયનિગ્રહ.

મૂળ

प्रा.