ગુજરાતી

માં સજળની 2 મુખ્ય વ્યાખ્યા છે: સજળ1સેજળ2

સજળ1

વિશેષણ

 • 1

  સજલ; જળવાળું.

 • 2

  આંસુથી ભરેલું.

મૂળ

सं.

ગુજરાતી

માં સજળની 2 મુખ્ય વ્યાખ્યા છે: સજળ1સેજળ2

સેજળ2

નપુંસક લિંગ

 • 1

  નદીનું પાણી.

વિશેષણ

 • 1

  વરસાદના પાણીથી થતું (ઘઉં).

મૂળ

सं. सरित्जल