સંજાત ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંજાત

વિશેષણ

 • 1

  ઉત્પન્ન થયેલું.

મૂળ

सं.

સજાત ની ગુજરાતીમાં વ્યાખ્યા

સજાત

વિશેષણ

 • 1

  કુલીન; ખાનદાન.

મૂળ

જુઓ સુજાત

સુજાત ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુજાત

વિશેષણ

 • 1

  કુલીન; ઊંચા કુળનું.

 • 2

  સુંદર; ઘાટીલું.

મૂળ

सं.