સુજાતા ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુજાતા

વિશેષણ

  • 1

    સુજાત.

સ્ત્રીલિંગ

  • 1

    સુજાત.

સ્ત્રીલિંગ સંજ્ઞાવાયક

  • 1

    ભગવાન બુદ્ધને બોધિજ્ઞાન થતાં ભિક્ષા આપનાર સ્ત્રી.