સેજિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સેજિયું

નપુંસક લિંગ

  • 1

    ટૂંકું કોર વગરનું ધોતિયું; પંચિયું.

મૂળ

'સહેજ' ઉપરથી