ગુજરાતી

માં સજીવનની 2 મુખ્ય વ્યાખ્યા છે: સજીવન1સંજીવન2

સજીવન1

વિશેષણ

  • 1

    જીવતું.

મૂળ

सं.

ગુજરાતી

માં સજીવનની 2 મુખ્ય વ્યાખ્યા છે: સજીવન1સંજીવન2

સંજીવન2

નપુંસક લિંગ

  • 1

    મરેલું જીવતું કરવું તે.

મૂળ

सं.