સજીવારોપણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સજીવારોપણ

નપુંસક લિંગ

  • 1

    નિર્જીવમાં સજીવપણાનો આરોપ કરવો તે (એક અલંકાર).

મૂળ

सं.