સજોડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સજોડ

વિશેષણ

  • 1

    જોડીદાર સહિત (સ્ત્રી પુરુષ બંને).

મૂળ

સ+જોડ

સજોડે ની ગુજરાતીમાં વ્યાખ્યા

સજોડે

અવ્યય

  • 1

    પતિ કે પત્નીની સાથે.