સૂઝ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સૂઝ

સ્ત્રીલિંગ

  • 1

    સૂઝવું તે; સમજ; ગમ; પહોંચ.

મૂળ

'સૂઝવું' ઉપરથી; સર૰ हिं.