સૂઝતું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સૂઝતું

નપુંસક લિંગ

  • 1

    પોતાને ગમતું-સમજાતું. ઉદા૰ તમે તમારું સૂઝતું કરો છો એ ચાલે?.