સૂઝવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સૂઝવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    દેખાવું; નજરે પડવું.

  • 2

    સમજાવું; ગમ પાડવી; અક્કલ પહોંચવી.

મૂળ

સર૰ प्रा. सुज्झंत (सं. द्दश्यमान); સર૰ म. सुझणें; हिं. सूझना