ગુજરાતી

માં સટની 2 મુખ્ય વ્યાખ્યા છે: સટ1સટ2

સેટ1

પુંલિંગ

 • 1

  સટ; સમાન લક્ષણો ધરાવનારાનો સમુદાય–જૂથ.

 • 2

  ગણિતશાસ્ત્ર​
  ગણ.

મૂળ

इं.

ગુજરાતી

માં સટની 2 મુખ્ય વ્યાખ્યા છે: સટ1સટ2

સટે2

અવ્યય

 • 1

  સાટે; બદલે; અવેજમાં.

ગુજરાતી

માં સટની 2 મુખ્ય વ્યાખ્યા છે: સટ1સટ2

સૂટ

નપુંસક લિંગ

 • 1

  કોટ પાટલૂન ઇ૰ લૂગડાંનો સટ.

મૂળ

इं.

ગુજરાતી

માં સટની 2 મુખ્ય વ્યાખ્યા છે: સટ1સટ2

સટ

પુંલિંગ

 • 1

  સમાન વસ્તુઓનો સમૂહ.

ગુજરાતી

માં સટની 2 મુખ્ય વ્યાખ્યા છે: સટ1સટ2

સટ

અવ્યય

 • 1

  ઝટ; એકદમ.

મૂળ

રવાનુકારી; સર૰ म. हिं.