સટકણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સટકણું

વિશેષણ

  • 1

    સટકી જાય તેવું.

નપુંસક લિંગ

  • 1

    નાસવું તે.

મૂળ

'સટકવું; ઉપરથી