સટકણિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સટકણિયું

વિશેષણ

  • 1

    સટકણું; સટકી જાય તેવું.

સટકણિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સટકણિયું

નપુંસક લિંગ

  • 1

    નાસવું તે.