સટકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સટકવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    નાસી જવું.

  • 2

    સરી જવું; ખસી પડવું.

મૂળ

'સટક' અ૰ ઉપરથી; સર૰ म. सटकणें; हिं. सटकना