સટકાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સટકાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    મારવું; ઝાપટવું.

  • 2

    'સટકવું'નું પ્રેરક.

મૂળ

'સટકો' ઉપરથી; સર૰ हिं. सटकाना; म. सटकावणें