સ્ટેચ્યૂ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્ટેચ્યૂ

નપુંસક લિંગ

  • 1

    બાવલું, પૂતળું.

  • 2

    રમનારને યથાવત્ સ્થિતિમાં બાવલાની જેમ રહેવાનો આ શબ્દથી જેમાં આદેશ અપાય છે તે રમત.

મૂળ

इं.