સ્ટેન્ડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્ટેન્ડ

પુંલિંગ

  • 1

    (વાહનોનો) થોભો; ઊભા રહેવાની જગા.

  • 2

    મૂકવાની ઘોડી-ઘોડો ઇ૰.

મૂળ

इं.