સ્ટંપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્ટંપ

પુંલિંગ

  • 1

    સ્ટમ્પ; ક્રિકેટનું ખલવું.

મૂળ

इं.

સ્ટેપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્ટેપ

નપુંસક લિંગ

  • 1

    પગલું; કદમ; ડગ.

  • 2

    પગલાંની છાપ.

  • 3

    પગથિયું.

મૂળ

इं.