સ્ટમ્પ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્ટમ્પ

પુંલિંગ & પુંલિંગ

 • 1

  ખલવું; ક્રિકેટની રમતમાં વિકેટનું નિર્માણ કરતી લાકડાની ત્રણ ઊભી ડાંડીઓમાંની પ્રત્યેક.

મૂળ

इं.

સ્ટૅમ્પ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્ટૅમ્પ

પુંલિંગ

 • 1

  સિક્કો કે તેની છાપ.

 • 2

  (ખતદસ્તાવેજની) ટિકિટ કે એનો સરકારી કાગળ.

 • 3

  લાક્ષણિક ખત, દાવા વગેરે અંગે આપવો પડતો સરકારી વેરો કે તેનો ખર્ચ. ઉદા૰ કેટલો સ્ટેમ્પ આપવો પડતો?.

મૂળ

इं.