સ્ટ્રક્ચરાલિઝમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્ટ્રક્ચરાલિઝમ

નપુંસક લિંગ

  • 1

    સંરચનાવાદ; અંતસ્થઃ નિયમતંત્ર દ્વારા સાહિત્યિક અનુભવ સિદ્ધ થાય છે તે તંત્રને સ્પષ્ટ કરતો ત્યથા કાવ્યભાષા સંબંધી રચનાવિધાનની સમજ આપતો સાહિત્યિક અભિગમ.

મૂળ

इं.