સટરપટર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સટરપટર

વિશેષણ

 • 1

  અવ્યવસ્થિત; વેરણછેરણ.

 • 2

  આમતેમ; આઘુંપાછું.

 • 3

  પરચૂરણ.

મૂળ

રવાનુકારી; સર૰ म. सटरफटर; हिं.

અવ્યય

 • 1

  અવ્યવસ્થિતપણે.