સ્ટ્રાઇકર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્ટ્રાઇકર

પુંલિંગ

  • 1

    કેરમમાં કૂકરીઓને મારવા માટેની સામાન્યત: પ્લાસ્ટિકની ગોળ મોટી કૂકરી.

નપુંસક લિંગ

  • 1

    કેરમમાં કૂકરીઓને મારવા માટેની સામાન્યત: પ્લાસ્ટિકની ગોળ મોટી કૂકરી.

મૂળ

इं.