સ્ટ્રાઈકર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્ટ્રાઈકર

પુંલિંગ

  • 1

    કૅરમની રમતમાં કૂટીને મારવા માટેની ચકતી.

મૂળ

इं.