ગુજરાતી

માં સટવુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: સટવું1સુટેવ2સ્ટવ3

સટવું1

અકર્મક ક્રિયાપદ​

 • 1

  સટકવું; નાસી જવું.

 • 2

  સરી જવું; ખસી પડવું.

ગુજરાતી

માં સટવુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: સટવું1સુટેવ2સ્ટવ3

સુટેવ2

સ્ત્રીલિંગ

 • 1

  સારી ટેવ ('કુટેવ' થી ઊંલટું).

ગુજરાતી

માં સટવુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: સટવું1સુટેવ2સ્ટવ3

સ્ટવ3

પુંલિંગ

 • 1

  ઘાસતેલથી બળતો એક જાતનો ચૂલો.

મૂળ

इं.