સ્ટાઇલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્ટાઇલ

સ્ત્રીલિંગ

  • 1

    પરાગવાહિની.

મૂળ

इं.

સ્ટાઇલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્ટાઇલ

સ્ત્રીલિંગ

  • 1

    શૈલી.

  • 2

    પદ્ધતિ; પ્રણાલી; રીત; ઢંગ.

  • 3

    ફૅશન.

મૂળ

इं.