સટાક ની ગુજરાતીમાં વ્યાખ્યા

સટાક

અવ્યય

 • 1

  તેવો અવાજ થાય તેમ.

 • 2

  ઝટ; ત્વરાથી.

મૂળ

રવાનુકારી; જુઓ સટ; સર૰ हिं.

સ્ત્રીલિંગ

 • 1

  કોરડો.

  જુઓ સટકો

 • 2

  તેનો અવાજ.