સ્ટાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્ટાર

પુંલિંગ

  • 1

    સિતારો.

  • 2

    સિનેમા, નાટક, રમત વગેરે ક્ષેત્રની પ્રખ્યાત વ્યક્તિ.

મૂળ

इं.