સ્ટિયરિંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્ટિયરિંગ

નપુંસક લિંગ

  • 1

    મોટરગાડી, જહાજ વગેરેને નિર્ધારિત દિશામાં વાળવા, ચલાવવા માટેનો પુરજો.

મૂળ

इं.