સટોરિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

સટોરિયો

પુંલિંગ

  • 1

    સટ્ટો કરનારો.

મૂળ

'સટ્ટો' ઉપરથી