સ્ટોરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્ટોરી

સ્ત્રીલિંગ

 • 1

  વાર્તા; કિસ્સો.

 • 2

  વૃત્તાંત; વિવરણ.

 • 3

  સમાચાર; ખબર.

 • 4

  લાક્ષણિક ગપ્પું; જૂઠાણું.

મૂળ

इं.