સટોસટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સટોસટ

અવ્યય

  • 1

    ઉપરાઉપરી.

  • 2

    [સાટું પરથી] -ને સાટે, બદલે.

મૂળ

'સટ' ઉપરથી