સઠેકાણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સઠેકાણું

નપુંસક લિંગ

  • 1

    સારું ઠેકાણું-જગા.

મૂળ

(सु)+ઠેકાણું