સૂંઠ ફૂંકવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સૂંઠ ફૂંકવી

  • 1

    કાન ભંભેરવા.

  • 2

    ગાય ભેંસ દૂધ ન દેતાં હોય ત્યારે, અથવા ટીપેટીપું દૂધ કાઢી લેવા, તેની યોનિમાં સૂંઠ ઉરાડવી.