સૈડકાગાંઠ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સૈડકાગાંઠ

સ્ત્રીલિંગ

  • 1

    એક છેડો ખેંચવાથી છૂટી જાય તેવી ગાંઠ.

મૂળ

સૈડકું+ગાંઠ