સડઝોડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સડઝોડ

વિશેષણ

  • 1

    પોતાના મતને ઝોડની પેઠે વળગી રહેનાર-આગ્રહી; દુરાગ્રહી.

મૂળ

સડ+ઝોડ