સડેડાટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સડેડાટ

ક્રિયાવિશેષણ

  • 1

    સડડડ કરીને (ગતિ માટે); વગર વિઘ્ને; સડસડાટ.

મૂળ

રવાનુકારી