સૈડણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સૈડણ

નપુંસક લિંગ

  • 1

    છાપરાની વળીઓ ઉપર નખાતાં કામઠાં, ચીપો વગેરે.

  • 2

    તેમને બાંધવાની દોરી.

મૂળ

'સૈડવું' ઉપરથી