સુડતાળીસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુડતાળીસ

વિશેષણ

  • 1

    ચાળીસ વત્તા સાત.

પુંલિંગ

  • 1

    સુડતાળીસનો આંકડો કે સંખ્યા; '૪૭'.

મૂળ

प्रा. सत्तचत्तालीस ( सं. सप्तचत्त्वारिंशत्)