સડસઠ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સડસઠ

વિશેષણ

  • 1

    સાઠ વત્તા સાત.

પુંલિંગ

  • 1

    સડસઠનો આંકડો કે સંખ્યા; '૬૭'.

મૂળ

સડ ( सं. सप्तन्)+સાઠ ( प्रा. सट्ठि; सं षष्टि); સર૰ हिं.