સડસડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સડસડ

ક્રિયાવિશેષણ

  • 1

    કડકડતા પ્રવાહીનો કે સડકાનો અવાજ.

મૂળ

રવાનુકારી; સર૰ म.