સડાકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

સડાકો

પુંલિંગ

 • 1

  ચાબુકનો અવાજ; સટાકો.

 • 2

  સડકો; આંગળાંથી પ્રવાહી પદાર્થ મોંમાં લેતાં થતો અવાજ; સબડકો.

 • 3

  જોરથી વાયુ ખેંચતાં નાકમાં થતો અવાજ.

 • 4

  બીડી, ચલમનો દમ ખેંચવો તે.

મૂળ

રવાનુકારી